- Home
- Standard 12
- Biology
10.Biotechnology and its Application
medium
જૈવજંતુનાશકો એટલે શું ? પ્રખ્યાત જૈવજંતુનાશકનું નામ અને તેના કાર્ય કરવાની રીત જણાવો.
Option A
Option B
Option C
Option D
Solution
જીવાત પ્રતિકારક વનસ્પતિઓ, જે જંતુનાશકોના ઉપયોગના પ્રમાણને ઘટાડશે. $Bt$ વિષ બેસિલસ થુરિન્જિએન્સિસ -Bacillus thuringiensis $(Bt)$ બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થાય છે. $Bt$ વિષકારક જનીનની બેક્ટેરિયામાં પ્રતિકૃતિઓ તૈયાર કરીને તેને વનસ્પતિઓમાં પ્રદર્શિત કરવામાં આવે છે જેથી આવી વનસ્પતિઓમાં પ્રતિકાર માટે જંતુનાશકોની જરૂરિયાત રહેતી નથી.
Standard 12
Biology
Similar Questions
medium