પ્રકાશ, પોષક દ્રવ્યો અને રહેઠાણ માટેની સ્પર્ધા વચ્ચે ખૂબ જ ગંભીર હોય છે. .
નજીકના સંબંધી સજીવો જે ભિન્ન પરિસ્થિતિકીય જીવન પદ્ધતિમાં જીવતા હોય.
નજીકના સંબંધી સજીવો જે એક જ વિસ્તાર/પરિસ્થિતિકીય જીવન પદ્ધતિમાં વસતા હોય.
ભિન્ન પ્રકારના સજીવો જે એક જ વિસ્તારમાં નિવાસસ્થાન. વસતા હોય.
ભિન્ન પ્રકારના સજીવો જે ભિન્ન પરિસ્થિતિકીય જીવન પદ્ધતિમાં જીવતા હોય.
કોપેપોડ્ર્સ (અરિત્રપાદ)........છે ?
જાતિઓ વચ્ચે જોવા મળતી વિવિધ હકારાત્મક પારસ્પરિક ક્રિયાઓ જણાવો.
આપેલ જોડકાને યોગ્ય રીતે જોડો.
કોલમ $- I$ | કોલમ $- II$ |
$(a)$ પ્લાઝમોડીયમ | $(i)$ અપૂર્ણ પરોપજીવી |
$(b)$ અમરવેલ | $(ii)$ અંત:પરોપજીવી |
$(c)$ બેકટેરીયોફેઝ | $(iii)$ બાહ્ય પરોપજીવી |
$(d)$ વાંદો | $(iv)$ અન્ય પરોપજીવી પર પરોપજીવી |
કોઈ એક વિસ્તારમાં હાથીની વધુ ગીચતા કોના પરિણામે હોય?
નીચેનામાંથી કઈ વનસ્પતિ એ હદયને ઉતેજીત કરતું ગ્લાયકોસાઈડ ઝેરી રસાયણ ઉત્પન્ન કરે છે ?