તબીબી વિજ્ઞાનમાં, એન્ટિબાયોટીક્સના ઉત્પાદન માટે નીચે પૈકીના કયા વસતિ આંતર સંબંધો મોટે પાયે વપરાય છે?
પરોપજીવિતા
સહભોજીતા
પ્રતિજીવન
પરસ્પરતા
ટ્રીમેટોડ પરોપજીવી પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા કેટલા યજમાન પર આધાર રાખે છે ?
ઓર્કિડના પુષ્પનું એક ....... કદ, રંગ અને નિશાનીઓમાં માદા મધમાખી સાથે ખૂબ જ વિચિત્ર સામ્યતા ધરાવે છે.
શિમ્બીકુળની વનસ્પતિ અને રાઈઝોબીયમ બેકટેરિયા વચ્ચે કેવો આંતરસંબંધ હોય છે ?
નીચે આપેલ ચાર આકૃતિઓને જુઓ અને $ A,\,B,\,C$ અને $D$ ના જવાબ આપો.
$(i)$ કઈ આકૃતિ સહોપકારિતા દર્શાવે છે ?
$(ii)$ આકૃતિ $D$ માં કયા પ્રકારનું સંગઠન જોવા મળે છે ?
$(iii)$ આકૃતિ $C$ માં સજીવ અને જોવા મળતા સંગઠનનું નામ આપો.
$(iv)$ આકૃતિ $B$ માં દર્શાવેલ કીટકની ભૂમિકા જણાવો.
કોઈ એક વિસ્તારમાં હાથીની વધુ ગીચતા કોના પરિણામે હોય?