આહાર શૃંખલામાં સૌથી વધુ વસતિ કોની હોય છે ?
વિઘટકો
ઉત્પાદકો
પ્રાથમિક ઉપભોગીઓ
તૃતીય ઉપભોગીઓ
જલીય નિવસનતંત્રમાં તે પ્રાથમિક ઉત્પાદકો નથી.
તફાવત આપો : ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા
નિવસનતંત્રમાં ઊર્જાનું વહન કેવી રીતે થાય છે ?
વનસ્પતિઓ પાસે ઊર્જા $1000\,J$ હોય તો તેમાંથી કેટલી ઊર્જા સિંહના પોષકસ્તર પાસે પહોંચે છે ?