નીચેનામાંથી કોણ મૃતભક્ષતા દર્શાવે છે ?
ગીધ
શિયાળ
કાગડો
આપેલ તમામ
સ્થલજ નિવસનતંત્રમાં ……….. પ્રકારની આહાર શૃંખલા દ્વારા વધુ ઊર્જામાં પ્રવાહીત થાય છે.
નીચેનામાંથી …….. નો સમાવેશ આહાર શૃખંલામાં થતો નથી?
$A$- તીતીઘોડાનો સમાવેશ પ્રાથમિક ઉપભોગીઓમાં થાય છે.
$R$ – માછલીઓ અને પક્ષીઓનો સમાવેશ ઉચ્ચ માંસાહારીમાં થાય છે.
દૂધ અને દહીંનો ઉપયોગ કરતાં સજીવોને …….. તરીકે ઓળખી શકાય.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.