દ્વિતીય ઉત્પાદકતા એટલે ...
ઉપભોગી દ્વારા સર્જન પામેલ કાર્બનિક દ્રવ્યો
ઉત્પાદકો દ્વારા સર્જન પામેલ કાર્બનિક દ્રવ્યો
ઉપભોગી દ્વારા ઉત્પાદીત અકાર્બનિક દ્રવ્યો
$A$ અને $C$ બંને
આપેલ ચાર્ટને અનુલક્ષીને તે કઈ બાબતને રજુ કરે છે તે જણાવો.
વનસ્પતિ દ્વારા કુલ શોષણ પામેલા પાણીનાં કેટલા ટકા પ્રકાશસંશ્લેષણ દરમિયાન વપરાય છે ?
આકૃતિમાં આપેલ ખાનાંઓમાં પોષકસ્તરો $(1, 2, 3$ અને $4)$ ને પૂર્ણ કરો.
એક નિવસનતંત્રથી બીજા નિવસનતંત્રમાં પ્રાથમિક ઉત્પાદક અલગ પડે છે. વર્ણવો.