$sin^{2n}x + cos^{2n}x$ ની કિમત ............. ની વચ્ચે હોય
$-1$ અને $1$
$0$ અને $1$
$1$ અને $2$
એક પણ નહી
અહી $A=\left\{\theta \in R:\left(\frac{1}{3} \sin \theta+\frac{2}{3} \cos \theta\right)^2=\frac{1}{3} \sin ^2 \theta+\frac{2}{3} \cos ^2 \theta\right\}$ હોય તો . . .
જો $sin^2x + sinx \,cosx -6cos^2x = 0$ અને $-\frac{\pi}{2} < x < 0$,હોય તો $cos2x$ ની કિમત મેળવો.
જો $4{\sin ^2}\theta + 2(\sqrt 3 + 1)\cos \theta = 4 + \sqrt 3 $ તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
સમીકરણ $\frac{{\tan 3x - \tan 2x}}{{1 + \tan 3x\tan 2x}} = 1$ નું સમાધાન કરે તેવી $x$ ની કિમતોનો ગણ મેળવો.
જો $\sin 6\theta + \sin 4\theta + \sin 2\theta = 0 $ તો $\theta = $