$x$ ની અંતરાલ $[0, 5\pi]$ ની ઉકેલોની સંખ્યા મેળવો કે જે સમીકરણ $3sin^2x\, \,-\,\, 7sinx + 2 = 0$ ને સંતોષે છે.
$0$
$5$
$6$
$10$
$4\, cos^2 \, \theta - 2 \sqrt 2 \, cos \,\theta - 1 = 0$ સમીકરણને સંતોષતી $0$ & $2\pi $ ની વચ્ચેની કિમત .............. છે
જો $sin\, \theta = sin\, \alpha$ હોય તો $sin\, \frac{\theta }{3}$ =
આપેલ સમીકરણના વ્યાપક ઉકેલ શોધો : $\cos 4 x=\cos 2 x$
જો $\sin \theta = \sqrt 3 \cos \theta , - \pi < \theta < 0$, તો $\theta = $