$\mathop \sum \limits_{0 \le i < j \le n} i\left( \begin{array}{l}
n\\
j
\end{array} \right)$ ની કિમત મેળવો
$n^22^{n-1}$
$(n^2 -1)2^{n-1}$
$(n-1)^22^n$
$n(n-1)2^{n-3}$
કોઈ શિષ્યવૃતિ માટે મહતમ $n$ ઉમેદવારો કુલ $2n+1$ ઉમેદવારોમાંથી પસંદ કરી શકાય છે જો શિષ્યવૃતિ માટે ઓછામાં ઓછા એક ઉમેદવારને પસંદ કરવાના એવા ભિન્ન $63$ રીતો હોય તો શિષ્યવૃતિ માટે મહતમ કેટલા ઉમેદવારો પસંદ થઈ શકે ?
$'DHOLPUR'$ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરી $4$ જુદાં-જુદાં અક્ષરોવાળા કેટલા શબ્દો બનાવી શકાય કે જેમાં $L$ અને $P$ હંમેશા આવે $?$
$6$ ભિન્ન રંગના કાચના મણકા પૈકી $4$ મણકા અને $5$ ભિન્ન રંગના ધાતુના મણકા પૈકી $4$ મણકા પસંદ કરી કેટલા હાર બનાવી શકાય ?
બે સ્ત્રી અને $m$ પુરુષો એક ચેસ સ્પર્ધામાં ભાગ લે છે કે જેમાં દરેક ખેલાડી એકબીજા સાથે બે રમત રમે છે . જો પુરુષો એકબીજા સાથે રમાયેલ રમતની સંખ્યાએ પુરુષ અને સ્ત્રી વચ્ચે રમાયેલ રમત ની સંખ્યા કરતાં $84$ વધારે હોય તો પુરુષોની સંખ્યાની સંખ્યા મેળવો.
$5$ છોકરાં અને $5$ છોકરીઓ વર્તૂળાકાર ટેબલની ફરતે કેટલી રીતે બેસાડી શકાય કે જેથી બે છોકરીઓ એક સાથે ન હોય ?