${N_2}$ અને ${O_2}$ ને એક ઋણાયન અનુક્રમે $N_2^ - $ અને $O_2^ - $માં રૂપાંતરિત કરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
${N_2}$ માં, $N-N$ બંધ નબળો પડે છે
${O_2}$માં, $O - O$ બંધ ક્રમાંક વધે છે
${O_2}$માં બંધ લંબાઈ વધે છે
$N_2^ - $ પ્રતિચુંબકીય બને છે
આણ્વીય કક્ષકોનાં પ્રકાર કયા છે ? તેમના વિશે ટૂંકમાં માહિતી આપો.
પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન યોગ્ય ઉદાહરણથી સમજાવો.
નીચે આપેલામાંથી સ્પીસીઝો ની કુલ સંખ્યા કે જેમાં એક અયુગ્મિત ઈલેક્ટ્રોન હાજર છે તે. . . . . . છે $\mathrm{N}_2, \mathrm{O}_2, \mathrm{C}_2^{-}, \mathrm{O}_2^{-}, \mathrm{O}_2^{2-}, \mathrm{H}_2^{+}, \mathrm{CN}^{-}, \mathrm{He}_2^{+}$
બંધ નો ક્રમ એ આણ્વીય કક્ષક સિદ્ધાંતમાં એક ખ્યાલ છે. તે બંધનિય અને અબંધનીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધારિત છે. નીચેનામાંથી કયું વિધાન તેના વિશે સાચું છે ?
સમાન બંધક્રમાંક ધરાવતી ધટકોની જોડ.......