- Home
- Standard 11
- Chemistry
$\mathrm{MO}$ ચિતાર આપી સમજાવો કે $\mathrm{Ne}_{2}$ અણુ શક્ય નથી.
Solution

$Ne _{2}( Z =10) 1 s^{2} 2 s^{2} 2 p^{6}$ છે. $Ne$ ની સંયોજકતા કક્ષામાં $8$ અને $Ne _{2}$ ની બંધરચનામાં અસરકારક $16$ ઈલેક્ટ્રોન થાય.
$Ne _{2}$ અણુની $MO$ માં ઇલેક્ટ્રોંન રચના $: KK$ $\left(\sigma_{2 s}\right)^{2}\left(\sigma_{2 s}^{*}\right)\left(\pi_{2 p_{z}}\right)^{2}\left(\pi_{2 p_{x}}\right)^{2}=\left(\pi_{2 p_{y}}\right)^{2}\left(\pi_{2 p_{x}}^{*}\right)^{2}=\left(\pi_{2 p_{y}}^{*}\right)^{2}\left(\sigma_{2 p_{z}}^{*}\right)^{2}$ બંધકમાં $f=\frac{1}{2}\left( N _{ b }- N _{ a }\right)=\frac{1}{2}(10-10)=0$
$Ne _{2}$ માં બંધક્રમાંક શૂન્ય હોવાથી $Ne _{2}$ અસ્થાયી હોવાથી તેનું અસ્તિત્વ શક્ય નથી. $Ne _{2}$ અણુની રચના અને $MO$ ઊર્જા આલેખ નીયે મુજબ છે.
Similar Questions
સૂચી $-I$ સાથે સુચી$-II$ ને જોડો.
સૂચી $-I$ (અણુ) | સૂચી $-II$ (બંધ ક્રમાંક) |
$(a)$ $Ne _{2}$ | $(i)$ $1$ |
$(b)$ $N _{2}$ | $(ii)$ $2$ |
$(c)$ $F _{2}$ | $(iii)$ $0$ |
$(d)$ $O _{2}$ | $(iv)$ $3$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.