નીચેનામાંથી ક્યો સૌથી વધુ એસિડિક છે?
$Na_2O$
$MgO$
$Al_2O_3$
$CaO$
નીચેનામાંથી ક્યો પદાર્થ બર્નરની જ્યોતમાં લીલો રંગ આપે છે ?
પ્રયોગશાળામાં ડાયબોરેનની બનાવટ માટેની અનુકૂળ પદ્ધતિ લખો.
નીચેનામાંથી ક્યું તત્વ ઊંચા તાપમાને થર્મોમેટ્રીમાં વપરાયછે ?
$BF_3, BCl_3$ અને $BBr_3$ નુ લુઈસ એસિડ તરીકે વર્તવાનુ વલણ ક્યા ક્રમમાં ઘટે છે ?
વિધાન : $Be$ અને $Al$ બંને અનુક્રમે $BeF_4^{2-}$ અને $AlF_6^{3-}$ જેવા સંકીર્ણ બનાવી શકે છે,$BeF_6^{3-}$ રચાયેલ નથી.
કારણ : $Be$,ના કિસ્સામાં, કોઈ પણ ખાલી $d-$ કક્ષક તેના બાહ્ય શેલમાં હાજર નથી.