$BCl_3$ એ ડાયમર તરીકે અસ્તિત્વ ધરાવતો નથી પરત $BH_3$ એ ડાયમર $\left( B _{2} H _{6}\right)$ તરીકે અસ્તિત્વ ધરાવે છે, કારણ કે ....
હાઇડ્રોજન કરતાં ક્લોરિન વધારે વિધુતત્રણ છે
$BCI_3$ માં $p\pi -p\pi$ બેક બોડિંગ હોય છે, પરંતુ $BH_3$ માં આવા મલ્ટીપલ બોંન્ડીગ હોતા નથી.
મોટા કદના ક્લોરિન પરમાણુઓ નાના બોરોન પરમાણુ વચ્ચે બંધ બેસતા નથી જ્યારે નાના કદના હાઇડ્રોજન પરમાણુઓ બોરોન પરમાણુની વચ્ચે બંધ બેસે છે
આમાંનું કોઇ નહી
$BCl_3$ એ એકાકી અણુ છે. જ્યારે $AlCl_3$ એ દ્વિઅણુ બને છે. કારણ આપો અને $AlCl_3$ બંધારણ સમજાવો.
$N{a_2}{B_4}{O_7}.10{H_2}O\xrightarrow{{Heat}}X + NaB{O_2} + {H_2}O,X + C{r_2}{O_3}\xrightarrow{{Heat}}\mathop Y\limits_{\left( {Green\,coloured} \right)} $ $X$ અને $Y$ શું હશે ?
એલ્યુમિનિયમની વિદ્યુતત્રણતા કોને સમાન છે?
નીચેનામાંથી કયો ગુણધર્મ બોરોનની એનોમેલસ વર્તણૂંક ને સમર્થન કરતો નથી?
શું થશે ? જયારે...
$(a)$ બોરેક્સને સખત ગરમ કરવામાં આવે છે.
$(b)$ બોરિક ઍસિડને પાણીમાં ઉમેરવામાં આવે છે.
$(c)$ એલ્યુમિનિયમમાં મંદ $NaOH$ ઉમેરવામાં આવે છે.
$(d)$ $BF_3$ એમોનિયા સાથે પ્રક્રિયા કરે છે.