- Home
- Standard 11
- Chemistry
p-Block Elements - I
medium
બોરિક એસિડનું હાઇડ્રોજન બંધ દર્શાવતું બંધારણ દોરો. તેને પાણીમાં ઉમેરતા કયો અણુ બનશે ? તે અણુમાં કયું સસ્પંદન થતું હશે ?
Option A
Option B
Option C
Option D
Solution

અહીં દરેક $H$ પરમાણુ બે ઑક્સિજન પરમાણુ વચ્ચે સેતુ બને છે.
બોરિક ઍસિડ જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે તે લૂઈસ ઍસિડ તરીકે વર્તે છે અને $\mathrm{B}(\mathrm{OH})_{4}^{-}$બનાવે છે.
$\mathrm{H}_{3} \mathrm{BO}_{3}+\mathrm{H}_{2} \mathrm{O} \rightarrow \mathrm{B}(\mathrm{OH})_{4}^{-}+\mathrm{H}^{+}$
$\mathrm{B}(\mathrm{OH})_{4}^{-}$માં થતું સંકરણ $s p^{3}$ છે.
Standard 11
Chemistry