એનિલિન ખૂબ નિર્બળ બેઇઝ છે. તો એનિલિનના .....$M$ દ્રાવણનો વિયોજન અંશ સૌથી વધુ હશે ?
$1$
$0.1$
$0.01$
$0.02$
એસિડની પ્રબળતાને અસરકર્તા પરિબળોની ઉદાહરણો સાથે ચર્ચા કરો.
$0.1$ $M$ $HCN$ ના દ્રાવણની $pH$ $5.2$ છે તો આ દ્રાવણ ${K_a}$ ગણો.
$0.1\,M$ એસિટીક એસિડ $1$$\%$ આયનીકરણ થાય છે જો તેનું આયનીકર $10$ ઘણું થાય તો તેની સાંદ્રતા કેટલી થાય ?
નિર્બળ બેઇઝના આયનીકરણ અચળાંક ${K_b}$ અને આ બેઇઝના સંયુગ્મ એસિડના આયનીકરણ અચળાંક ${K_a}$ વચ્ચેના સંબંધનું સૂત્ર તારવો.
નિર્બળ બેઇઝ $B$ અને તેના સંયુગ્મ એસિડ ${B{H^ + }}$ માટે ${K_w} = {K_a} \times {K_b}$ અને ${K_w} = p{K_a} \times p{K_b}$ મેળવો.