નીચેનામાંથી $KOH$ નાં પાંચ દ્રાવણને બનાવવામાં આવે છે.પ્રથમ $\to$$1$ લીટરમાં $ 0.1$ મોલ, દ્વિતીય $\to$$2$ લીટરમાં $0.2$ મોલ, તૃતિય $\to$$3$ લીટરમાં $0.3$ મોલ, ચતુર્થ $\to$ $4$ લીટરમાં $0.4$ મોલ પાચમું $\to $ $5$ લીટરમાં $0.5$ મોલ, પરિણામી દ્રાવણની $pH$ = .......?
ગ્લીસરીનની $0.01\,M$ દ્રાવણની $pH$ કેટલી થશે ?
(ગ્લીસરીન માટે $Ka_1 = 4.5\times 10^{-3}$, $Ka_2 =1.7 \times 10^{-10}$ )
$0.001$ $M$ ઍનિલિન દ્રાવણની $pH$ કેટલી હશે ? એનિલિનનો આયનીકરણ અચળાંક કોષ્ટક માંથી લઈ શકાય છે. દ્રાવણમાં ઍનિલિનનો આયનીકરણ અંશ ગણો. એનિલિનના સંયુગ્મ ઍસિડનો આયનીકરણ અચળાંક પણ ગણો.
Base | $K _{ b }$ |
Dimethylamine, $\left( CH _{3}\right)_{2} NH$ | $5.4 \times 10^{-4}$ |
Triethylamine, $\left( C _{2} H _{5}\right)_{3} N$ | $6.45 \times 10^{-5}$ |
Ammonia, $NH _{3}$ or $NH _{4} OH$ | $1.77 \times 10^{-5}$ |
Quinine, ( $A$ plant product) | $1.10 \times 10^{-6}$ |
Pyridine, $C _{5} H _{5} N$ | $1.77 \times 10^{-9}$ |
Aniline, $C _{6} H _{5} NH _{2}$ | $4.27 \times 10^{-10}$ |
Urea, $CO \left( NH _{2}\right)_{2}$ | $1.3 \times 10^{-14}$ |
નિર્બળ એસિડમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વિયોજન અચળાંક ${K_a}$ અને સાંદ્રતા $c$ લગભગ ..... સમાન છે
$HA \left( K _{ a }=2.0 \times 10^{-6}\right)$ નિર્બળ એસિડના $0.01$ મોલ $1.0\, L$ $0.1\, M\, HCl$ દ્રાવણમાં ઓગળવામાં આવે છે. $HA$ દ્રાવણનો વિયોજન અંશ ............. $\times 10^{-5}$ છે.
[$HA$ ઉમેરવા પર કદમાં ફેરફારને અવગણો. ધારો વિયોજન અંશ $<< 1]$