$10^{-3}$$M$ $NH_4OH$ ના $pOH$ નું મુલ્ય શોધો. જો $K_b$ = $10^{-5}$
$9$
$6$
$4$
$10$
$0.2 \,M\, NH _{4} Cl$ અને $0.1 \,M\, NH _{3}$ ધરાવતા દ્રાવણની $pH$ ગણો. એમોનિયાના દ્રાવણ માટે $pK _{ b }$ $=4.75$ છે.
$298$ $K$ તાપમાને $C{H_3}COOH$ નો ${K_a} = 1.76 \times {10^{ - 5}}$ હોય તો તેના સંયુગ્મ બેઇઝનો વિયોજન અચળાંક ગણો
$0.05$ $M$ એમોનિયા દ્રાવણનો આયનીકરણ અંશ અને $pH$ નક્કી કરો. એમોનિયાનો આયનીકરણ અચળાંક કોષ્ટક $7.7$ માંથી લઈ શકાશે. વળી, એમોનિયાના સંયુગ્મ ઍસિડનો આયનીકરણ અચળાંક પણ ગણો.
સંયોજનનો આયનીકરણ અંશ એ.... પર આધારીત છે.
$0.1$ મોલર દ્રાવણ એસિડ $HQ$ ની $pH = 3$ છે. તો આ એસિડની આયોનિકરણ અચળાંક $K_a$ મૂલ્ય ...... થાય ?