નિર્બળ એસિડ $HA$ ના ડેસીનોર્મલ દ્રાવણમાં તેનુ ટકાવાર વિયોજન ........... થશે. $(K_a = 4.9\times 10^{-8})$
$7\times 10^{-4}$
$4.9\times 10^{-5}$
$0.07$
$0.049$
$H_2O_2$ ના દ્રાવણની $pH = 6$ છે. જો તેમાં થોડો ક્લોરિન વાયુ પસાર કરવામાં આવે તો નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ છે ?
${K_a} \times {K_b} = {K_w}$ સૂત્ર તારવો.
નિર્બળ બેઇઝના આયનીકરણ અચળાંક ${K_b}$ અને આ બેઇઝના સંયુગ્મ એસિડના આયનીકરણ અચળાંક ${K_a}$ વચ્ચેના સંબંધનું સૂત્ર તારવો.
$0.02\, M $ એમોનિયા દ્રાવણની $pH $ કે જે $ 5$$\%$ આયોનાઇઝ થાય છે.
સલ્ફ્યુરસ એસિડ $\left( H _{2} SO _{3}\right)$ $Ka _{1}=1.7 \times 10^{-2}$ અને $Ka _{2}=6.4 \times 10^{-8}$ ધરાવે છે. $0.588 \,M\, H _{2} SO _{3}$ ની $pH$ ....... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)