જલીય દ્રાવણમાં કાર્બોનિક એસિડના આયનીકરણ અચળાંક $K_1 = 4.2 \times 10^{-7}$ અને $K_2 = 4.8 \times 10^{-11}$ છે. તો કાર્બોનિક એસિડના $0.034\, M$ સંતૃપ્ત દ્રાવણ માટે સાચુ વિધાન પસંદ કરો.
$CO_3^{2-}$ ની સાંદ્રતા $0.034\, M$ છે.
$HCO_3^-$ ની સાંદ્રતા કરતા $CO_3^{2-}$ તી સાંદ્રતા વધુ છે
$H^+$ અને $HCO_3^-$ ની સાંદ્રતા લગભગ સમાન છે
$CO_3^{2-}$ કરતા $H^+$ ની સાંદ્રતા બે ગણી છે
$25\,°C $ તાપમાને $ HCN $ નિર્બળ એસિડ માટે સાચું વિધાન ?
$N{H_4}OH$ નો ${K_b} = 1.8 \times {10^{ - 5}}$ છે. $0.15$ મોલ $N{H_4}OH$ અને $0.25$ મોલ $N{H_4}OH$ ધરાવતા દ્રાવણની $pH$ ગણો.
$0.08\, M$ હાયપોક્લોરસ ઍસિડ ( $HOCl$ ) દ્રાવણની $pH$ ગણો. ઍસિડનો આયનીકરણ અચળાંક $2.5 \times 10^{-5}$ છે. $HOCl$ નું ટકામાં વિયોજન ગણો.
દ્રાવણ માટે $K = 4.41 \times 10^{-5}$, $C = 0.1 \,M$ તો $\alpha$ = ?
$M(OH)_4$ અણુ સૂત્રનાં ધાતુ હાઇડ્રોકસાઇડ $50\%$ આયોનિત થાય છે, તો તેનું $0.0025\,M$ દ્રાવણ ....... $pH $ ધરાવશે.