$0.005$ $M$ કોડિન $\left( C _{18} H _{21} NO _{3}\right)$ દ્રાવણની $pH$ $9.95$ છે. તેનો આયનીકરણ અચળાંક ગણો અને $p K_{ b }$ પણ ગણો.
જો નિર્બળ એસિડનો વિયોજન અચળાંક $1.0 \times 10^{-5}$ હોય તો પ્રબળ બેઇઝ સાથેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક...... થશે.
નિર્બળ ઍસિડ $HA$ માં $K_a$ નું મૂલ્ય $1.00 \times 10^{-5}$ છે.જો આ એસિડના $0.100$ મોલ એક લિટર પાણીમાં ઓગળવામાં આવે છે, તો સંતુલન પર વિયોજન એસિડની ટકાવારી ..... $\%$ ની નજીક છે.
$A_xB_y$, નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા માટે આપેલ વિયોજન અંશ...... થાય.
$CH_3COOH$ ના ડેસીનોર્મલ દ્રાવણનુ $1.3\%$ આયનીકરણ થતુ હોય, દ્રાવણની $p^H$ શું થશે ? ( $log\,1.3 = 0.11$ )
$0.02$ $mL$ $ClC{H_2}COOH$ ની $pH$ ગણો, તેનો ${K_a} = 1.36 \times {10^{ - 3}}$ છે તેનો $pK_{b}$ ગણો.