$25\,^oC$ તાપમાને $p^H = 11$ ધરાવતા $NH_3$ ના $0.05\,M$ દ્રાવણનો વિયોજન અંશ ............... થશે.

  • A

    $2\times 10^{-10}$

  • B

    $2\times 10^{-2}$

  • C

    $2\times 10^{-8}$

  • D

    $2\times 10^{-6}$

Similar Questions

જો વિયોજન $ 1.30$$\%$ થતું હોય તો $ 0.1\, CH_3COOH$ માટે -$K_a$ કેટલો ?

એસિડની પ્રબળતાને અસરકર્તા પરિબળોની ઉદાહરણો સાથે ચર્ચા કરો.

મોનોએસિડીક નિર્બળ બેઇઝ $MOH$ નું વિયોજન અચળાંક મૂલ્ય $1.8 \times 10^{-5}$ છે. તો તેના $0.1 \,M$ દ્રાવણમાં $OH^-$ આયનની સાંદ્રતા.......?

${K_a}$ ના મૂલ્યની લાક્ષણિકતા અને ઉપયોગો લખો.

જળવિભાજન અંશ નાનો છે તેમ ધારતા, સોડિયમ એસિટેટના $0.1\, M$ દ્રાવણની $pH$ કેટલી થશે ? $(K_a\, = 1.0\times10^{- 5})$

  • [JEE MAIN 2014]