$2\%$ આયનીક નિર્બળ એસિડના $0.1$ જલીય દ્રાવણમાં $[{H^ + }]$ ની સાંદ્રતા અને $[O{H^ - }]$ આયનોની સાંદ્રતા કેટલી હશે?

$[$પાણીનો આયનીય ગુણાકાર $ = 1 \times {10^{ - 14}}]$

  • [AIPMT 1999]
  • A

    $2 \times {10^{ - 3}}$ $M$ અને $5 \times {10^{ - 12}}$ $M$

  • B

    $1 \times {10^3}\;M$ અને $3 \times {10^{ - 11}}M$

  • C

    $0.02 \times {10^{ - 3}}$ અને $5 \times {10^{ - 11}}M$

  • D

    $3 \times {10^{ - 2}}\;M$ અને $4 \times {10^{ - 13}}M$

Similar Questions

$0.08\, M$ હાયપોક્લોરસ ઍસિડ ( $HOCl$ ) દ્રાવણની $pH$ ગણો. ઍસિડનો આયનીકરણ અચળાંક $2.5 \times 10^{-5}$ છે. $HOCl$ નું ટકામાં વિયોજન ગણો. 

$CH_3COOH$ નો આયનીકરણ અચળાંક $1.7\times 10^{-5}$ છે. એસિટિક એસિડના ચોક્કસ દ્રાવણમાં $H^+ $ ની સાંદ્રતા $3.4\times 10^{-4}\,M$ છે. તો એસિટિક એસિડના દ્રાવણ સાંદ્રતા ............ છે.

$10^{-3}\, M\, H_2CO_3$ માટે જો = $10$$\%$ હોય તો $pH$ ના મુલ્યની ગણતરી શું હશે ?

${H_2}A$ એસિડના પ્રથમ અને દ્વિતીય વિયોજન અચળાંકો અનુક્રમે $1.0 \times {10^{ - 5}}$ અને $5.0 \times {10^{ - 10}}$ છે. તો આ એસિડ ${H_2}A$ નો કુલ વિયોજન અચળાંક ....... થાય.

$0.01\, M$ ગ્લાયસીન દ્રાવણની $pH$ શું છે? $298 \,K$ એ ગ્લાયસીન માટે, $K{a_1} = 4.5 \times {10^{ - 3}}$ અને $K{a_2} = 1.7 \times {10^{ - 10}}$

  • [AIIMS 2004]