$25^{°}$ $C$ તાપમાને $BOH$ બેઇઝનો વિયોજન અચળાંક $1.0 \times {10^{ - 12}}$ છે. $0.01$ $M$ જલીય દ્રાવણમાં $OH^{-}$ ની સાંદ્રતા ....... છે.
$0.1 \,N \,CH_3COOH$ નો વિયોજન ક્રમ (વિયોજન અચળાંક $= 1 \times 10^{-5}$)
નિર્બળ એસિડ $HX$ ના આયનીકરણ અચળાંક ${K_a}$ નું સૂત્ર તારવો.
$298$ $K$ તાપમાને એમોનિયાનો ${K_b} = 1.8 \times {10^{ - 5}}$ છે. તેના $0.1$ $M$ દ્રાવણની $pH$ ગણો.
$CH_3COOH$ નો આયનીકરણ અચળાંક $1.7\times 10^{-5}$ છે. એસિટિક એસિડના ચોક્કસ દ્રાવણમાં $H^+ $ ની સાંદ્રતા $3.4\times 10^{-4}\,M$ છે. તો એસિટિક એસિડના દ્રાવણ સાંદ્રતા ............ છે.