આવર્ત કોષ્ટકના $13$ માં સમૂહમાં રહેલા તત્વ માટે નીચેનામાંથી શું સાચું છે ?
ઓરડાના તાપમાને તે વાયુ છે.
તેનો ઑક્સિડેશન આંક $+4$ છે.
તે ${R_2}{O_3}$ બનાવે છે.
તે $RX_2$ બનાવે છે.
નીચેનામાંથી કયું બંધારણ કૌંસમાં આપેલા પદાર્થનું બંધારણ દર્શાવતું નથી?
$BCl_3$ એ એકાકી અણુ છે. જ્યારે $AlCl_3$ એ દ્વિઅણુ બને છે. કારણ આપો અને $AlCl_3$ બંધારણ સમજાવો.
નીચેનામાંથી શેમાં એલ્યુમિનિયમ નિષ્ક્રિય બને છે?
નીચેનામાંથી સૌથી સખત પદાર્થ બોરોનનો કયો છે?
$LiBH_4$ અને $NaBH_4$ નો ઉપયોગ લખો.