બોરેક્ષને કોબાલ્ટ ઑક્સાઇડ સાથે ગરમ કરતા નીચેના પૈકી ક્યા સંયોજનનો વાદળી રંગનો મણકો આપે છે ?
$BF_3$ અને $BH_4^-$ નો આકાર વર્ણવો. આ સ્પીસિઝમાં બોરોનનું સંકરણ દર્શાવો.
$X$ એ $NaOH$ ની જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરી $Y$ બનાવે છે અને $H_2$ આપે છે. $Y$ ના જલીય દ્રાવણને $323\; K-333\; K$ તાપમાને ગરમ કરતા અને તેમાં $CO_2$ વાયુ પસાર કરતા $Al_2O_3$ અને $Z$ આપે છે. $Z$ ને $1200^o C$ તાપમાને ગરમ કરતા $Al_2 O_3$ બને છે, તો $X, Y$ અને $Z$ અનુક્રમે શું હશે ?
નીચેનામાંથી કઇ ધાતુ નિષ્ક્રિય યુગ્મ અસર દર્શાવતું નથી?
$13^{th}$ જૂથ તત્વો (બોરોન કુટુંબ) ના $+3$ અને $+1$, ની સ્થાયિતા નો ખોટો ક્રમ કયો છે ?