$Al$ એ કઈ ધાતુ કરતા બમણી વાહકતા ધરાવે છે ?
$\mathrm{Al}$ એ $\mathrm{Cu}$ કરતા બમણી વાહકતા ધરાવે છે.
$Al _{2} Cl_{6}$ ડાયમરમાં ....
બોરોન સમૂહનાં તત્ત્વોની આયનીકરણ એન્થાલ્પી અને વિધુતઋણતા સમજાવો.
એલ્યુમિનિયમની વિદ્યુતત્રણતા કોને સમાન છે?
નીચેના પૈકી ક્યુ એક તત્ત્વ $MF_{6}^{3-}$ આયન બનાવી શકતુ તથી ?
બોરિક એસિડ નીચેનામાંથી શામાં વપરાતો નથી?