એલ્યુમિનિયમ સાંદ્ર $HCl$ અને સાંદ્ર $NaOH$ સાથે પ્રક્રિયા કરીને અનુક્રમે ક્યા વાયુઓ મુક્ત કરશે ?
$H_2$ અને $O_2$
$O_2$ અને $H_2$
$H_2$ અને $H_2$
$O_2$ અને $O_2$
નીચેનામાંથી ક્યો પદાર્થ બર્નરની જ્યોતમાં લીલો રંગ આપે છે ?
બોરોન $BF_{6}^{3-}$ આયન બનાવી શકતું નથી. સમજાવો.
નીચેનામાંથી બોરેક્ષ વિશે શું સાચું નથી ?
$B _{2} H _{6}$ માટે નીચેના પૈકી ક્યુ વિધાન ખોટું છે ?
$A{l_2}{O_3}$ ના સર્જનની સાથે વિપુલ માત્રામાં ઊર્જા ઉત્પન્ન થાય છે જેનો ઉપયોગ નીચેનામાંથી શેમાં કરવામાં આવે છે?