$AlCl_3$ નું જળવિભાજન કરવાની નીચેનામાંથી શું આપશે ?
$A{l_2}{O_3}.{H_2}O$
$Al{\left( {OH} \right)_3}$
$A{l_2}{O_3}$
$AlC{l_3}.6{H_2}O$
નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I:$ પ્રજજવલિત જ્યોત $(luminous\,flame)$ માં ક્યુપ્રિક સલ્ફ્ટટ માં ડુબાડેલા (બોળેલા) બોરેક્સ મણકા ને ગરમ કરતાં લીલા રંગનો મણકો પ્રાપ્ત થાય છે.
વિધાન $II:$ કોપર $(I)$ મેટાબોરેટના બનવાને કારણે લીલો રંગ જોવા મળે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.
નીચેનામાંથી ક્યો ઓક્સાઇડ પ્રબળ બેઝિક છે ?
$\mathrm{H}_{3} \mathrm{N}_{3} \mathrm{B}_{3} \mathrm{Cl}_{3}$ $(A)$ ની $\mathrm{LiBH}_{4}$ સાથે ટેટ્રોહાઇડ્રોફ્યુરાનમાં પ્રક્રિયા અકાર્બનિક બેન્ઝિન $(\mathrm{B})$ આપે છે. ફરીથી,$(A)$ ની $(\mathrm{C})$ સાથેની પ્રક્રિયા $\mathrm{H}_{3} \mathrm{N}_{3} \mathrm{B}_{3}(\mathrm{Me})_{3}$ આપે છે. સંયોજનો $(\mathrm{B})$ અને $(\mathrm{C})$ અનુક્રમે જણાવો.
નીચેનામાંથી કયો લુઇસ એસિડ નથી ?
$BF_3, BCl_3$ અને $BBr_3$ નુ લુઈસ એસિડ તરીકે વર્તવાનુ વલણ ક્યા ક્રમમાં ઘટે છે ?