નીચેનામાંથી ક્યા તત્વનું ગલનબિંદુ સૌથી ઊંચું હોય છે ?
બોરોન
એલ્યુમિનિયમ
ગેલીયમ
થેલીયમ
આપેલા પરમાણુ બોરેઝોન , બોરેઝોલ , $B_3O_6^{-3}$ , $Fe_2Cl_6$, $FCN$ ટ્રાઇમર ના ભૂમિતિ માટે યોગ્ય ક્રમ પસંદ કરો. [$'P'$ ધ્રુવીય અને $'NP'$ એ અ - ધ્રુવીય]
નીચે આપોલા સમૂહ $13$ ના તત્વોની એકસંયોજક (monovalent) સંયોજનો બનવાની પ્રકૃતિ સાચી પ્રદર્શિત કરે છે જે શોધો.
જ્યારે બોરિક ઍસિડને ગરમ કરવામાં આવે છે ત્યારે શું થાય છે ? સમજાવો.
ના કારણે ઓરડાના તાપમાને બોરિક એસિડ ધન છે, જ્યારે $BF_3$ એ વાયુ છે.
નીચે બે વિધાનો આપેલા છે એક કથન $(A)$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ $(R)$ વડે લેબલ કરેલ છે. કથન $(A)$ : સમૂહ $13$ તત્વોમાં બોરોન $(2453 \mathrm{~K})$ નું ગલનબિંદુુ એ અસામાન્ય રીતે ઉંચું છે.
કારણ $(R)$ : ઘન બોરોન ખૂબ જ (અતિ) પ્રબળ સ્ફટિક્મય લેટિસ ધરાવે છે.
ઉપયુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંઘબેસતો ઉત્તર પસંદ કરો.