કેટલીક પ્રક્રિયાઓમાં થેલિયમ, એલ્યુમિનિયમ સાથે સમાનતા દર્શાવે છે, જ્યારે અન્ય કેટલીક પ્રક્રિયાઓમાં સમૂહ $1$ ની ધાતુઓ સાથે સમાનતા દર્શાવે છે. આ વિધાનને કેટલાક પુરાવાઓ દ્વારા સમર્થન આપો.
Thallium belongs to group $13$ of the periodic table. The most common oxidation state for this group is $+3 .$ However, heavier members of this group also display the $+1$ oxidation state. This happens because of the inert pair effect. Aluminium displays the $+3$ oxidation state and alkali metals display the $+1$ oxidation state. Thallium displays both the oxidation states. Therefore, it resembles both aluminium and alkali metals.
Thallium, like aluminium, forms compounds such as $TlCl _{3}$ and $Tl _{2} O _{3}$. It resembles alkali metals in compounds $Tl _{2} O$ and $TlCl$.
લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની સિલિકોન ટેટ્રા ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી શું બને છે ?
$(1)\;BCl _{3}$
$(2)\;AlCl _{3}$
$(3)\;GaCl _{3}$
$(4)\;In C l_{3}$
ઉપરોક્ત હેલાઇડમાં લુઇસ એસિડનો ઘટતો ક્રમ કયો હશે?
એલ્યુમિનિયમ ટ્રાયફ્લોરાઇડ નિર્જળ $HF$ માં અદ્રાવ્ય હોય છે પણ $NaF$ ઉમેરવાથી તે દ્રાવ્ય થાય છે. મળતા દ્રાવણમાંથી વાયુમય $BF_3$ને પસાર કરવાથી એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ અવક્ષેપિત થાય છે. કારણ આપો.
ડાયબોરેનમાં નીચેનામાંથી ક્યા પ્રકારનું સંકરણ થાય છે ?
નીચે આપેલામાંથી $B _{2} H _{6}$ માટે સાચા વિધાનો શોધો.
$(A)$ $B _{2} H _{6}$ માં બધા $B-H$ બંધો સમતુલ્ય છે.
$(B)$ $B _{2} H _{6}$ માં, તેમાં ચાર $3-$કેન્દ્ર$-2-$ઈલેક્ટ્રોનો બંધો છે.
$(C)$ $B _{2} H _{6}$ એ લૂઈસ એસિડ છે.
$(E)$ $B _{2} H _{6}$ એ સમતલીય અણુ છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.