p-Block Elements - I
hard

વિધાન સમજાવો :

$(1)$ $Ga$ ની આયનીકરણ એન્થાલ્પી $Al$ કરતાં વધારે છે. 

$(2)$ $B$ સામાન્ય રીતે $B^{+3}$ આયન આપતો નથી.

Option A
Option B
Option C
Option D

Solution

ગેલિયમ પરમાણુમાં ઉમેરાતો ઈલેક્ટ્રોન $3 d$ કક્ષકમાં જાય છે. જેના પર નિર્બળ સ્ક્રિનિંગ અસર લાગે છે.પણ કેન્દ્રમાં થતો વીજભારનો વધારો અસરકારક હોય છે. આથી $Ga$ ની આયનીકરણ એન્થાલ્પી $\mathrm{Al}$ કરતાં વધારે હોય છે.

$B$ પરમાણુનું કદ ઘણું નાનું હોય છે. નાના કદના કારણે એની પ્રાથમિક, દ્રીતીયક અને તૃતીયક એમ ત્રણે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય ઉંચા હોય છે. આથી તે B ${ }^{+3}$ આયન આપી શકતો નથી. તે સામાન્ય રીતે સહસંયોજક સંયોજનો જ બનાવે છે.

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.