એલ્યુમિનો થર્માઇટ પદ્ધતિમાં $Al$ નીચેનામાંથી ક્યા પદાર્થ તરીકે વર્તે છે ?
ફલક્સ
ઓક્સિડેશનકર્તા
રિડક્શનકર્તા
સોલ્ડર
ડાયબોરેન અને બોરિક ઍસિડના બંધારણો સમજાવો.
વિધાન સમજાવો :
$(1)$ $Tl(NO_3)_3$ એ ઓક્સિડેશનકર્તા છે.
$(2)$ કાર્બનમાં કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે. જ્યારે લેડમાં આ ગુણધર્મ જોવા મળતો નથી.
નીચેનામાંથી ક્યો લુઇસ એસિડ નથી ?
જ્યારે બોરિક એસિડને ગરમ કરવામાં આવે છે ત્યારે શું થાય છે ? સમજાવો.
કોના સ્ફટિકમાં બોરેક્ષ છે ?