ડાયબોરેનમાં નીચેનામાંથી ક્યા પ્રકારનું સંકરણ થાય છે ?
$sp$
$sp^3$
$sp^2$
$sp ^{3} d ^{2}$
નીચે સંયોજનોની ત્રણ જોડ આપેલ છે. નીચેની દરેક જોડીમાંથી સમૂહ $-13$ નું તત્ત્વ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું શોધો અને તે કેમ સ્થાયી છે તેનું કારણ આપો : $(A)$ $TlCl_3, TlCl$ $(B)$ $AlCl, AlCl$ $(C)$ $InCl_3, InCl$
થર્માઇટ એ $X$ ભાગ ફેરિક ઓક્સાઇડ અને $Y$ ભાગ એલ્યુમિનિયમ પાઉડરનું મિશ્રણ છે. તો $X$ અને $Y$ અનુક્રમે શું હશે ?
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
$GaAlCl _4$ સૂત્ર ધરાવતા સંયોજન માટે નીચે આપેલામાંથી સાચો વિકલ્પ શોધો.
$Al ^{+3}$ આયનોનું $Al ( OH )_{3}$ તરીકે અવક્ષેપન કરવા માટે $NaOH$ ના જલીય દ્રાવણને બદલે જલીય એમોનિયાનું દ્રાવણ વાપરવામાં આવે છે, કારણ કે.................