$ALCl_3$ એ એનહાઇડ્રસ સહસંયોજક છે જોકે, જ્યારે તે પાણીમાં ભળી જાય છે ત્યારે હાઇડ્રેડ આયનીય ફોર્મ રચાય છે. આ પરિવર્તનને કોના કારણે છે?
શું બોરિક એસિડ પ્રોટોનીય એસિડ છે ? સમજાવો.
$BCl_3$ એ એકાકી અણુ છે. જ્યારે $AlCl_3$ એ દ્વિઅણુ બને છે. કારણ આપો અને $AlCl_3$ બંધારણ સમજાવો.
વિધાન સમજાવો :
$(1)$ $Ga$ ની આયનીકરણ એન્થાલ્પી $Al$ કરતાં વધારે છે.
$(2)$ $B$ સામાન્ય રીતે $B^{+3}$ આયન આપતો નથી.
$BF_3$ અને $BH_4^-$ નો આકાર વર્ણવો. આ સ્પીસિઝમાં બોરોનનું સંકરણ દર્શાવો.