વિધાન: પ્રવાહીનું વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ એ પરિમાણરહિત રાશિ છે.
કારણ: તે પ્રવાહી ની ઘનતા નો પાણીની ઘનતા સાથે નો ગુણોત્તર છે
વિધાન અને કારણ બંને સત્ય છે. કારણ એ વિધાન ની સાચી સમજૂતી છે.
વિધાન અને કારણ સત્ય છે પણ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
વિધાન સત્ય છે પરંતુ કારણ અસત્ય છે
વિધાન અને કારણ બંને અસત્ય છે
$s$ પૃષ્ઠતાણ હેઠળ દોલનો કરતાં અને ઘનતા $d$, ત્રિજ્યા $r$ ધરાવતા પ્રવાહીના ટીપાંના દોલનોના આવર્તકાળ $t$ ને $t = \sqrt {{r^{2b}}\,{s^c}\,{d^{a/2}}} $ સમીકરણથી દર્શાવી શકાય છે. તેવું જોવા મળે છે કે આવર્તકાળ $\sqrt {\frac{d}{s}} $ ના સમપ્રમાણમાં છે. તો $b$ નું મૂલ્ય કેટલું થાય?
$Pascal-Second$ નું પારિમાણિક સૂત્ર કઈ રાશિ જેવુ થાય?
જેમને જુદાં-જુદાં પરિમાણો હોય તેવી ભૌતિક રાશિઓની જોડ શોધો
સૂત્ર $X = 5YZ^2$, $X$ અને $Z$ ના પરિમાણ કેપેસિટન્સ અને ચુંબકીયક્ષેત્ર જેવા છે. તો $SI$ એકમ પધ્ધતિમાં $Y$ નું પરિમાણ શું થશે?
દઢતા ગુણાંકનું (shear modulus) પારિમાણિક સૂત્ર શું થાય?