- Home
- Standard 11
- Physics
2.Motion in Straight Line
easy
વિધાન: બે સમાન દળ વાળા દડાને ઉપર તરફ સમાન ઝડપથી શિરોલંબ દિશામાં ફેંકવામાં આવે છે.તો તેઓ નીચે તરફ પ્રક્ષેપબિંદુએ પણ સમાન ઝડપથી જ પહોચશે.
કારણ: મહત્તમ ઊંચાઈ અને નીચે તરફ પ્રક્ષેપ બિંદુ પર નો વેગ એ દડાના દળથી સ્વતંત્ર છે.
A
વિધાન અને કારણ બંને સત્ય છે. અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
B
વિધાન અને કારણ બંને સત્ય છે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી.
C
વિધાન સત્ય છે પરંતુ કારણ અસત્ય છે.
D
વિધાન અને કારણ બંને અસત્ય છે.
(AIIMS-2013)
Solution
$h = ut – \frac{1}{2}g{t^2}$ and ${v^2} = {u^2} – 2gh;$ These equations are independent of mass
Standard 11
Physics