4-1.Newton's Laws of Motion
easy

વિધાન: વાહનમાં રહેલો ચાલક સીધા રોડ પર અચળ ઝડપથી ગતિ કરતો હોય તે જડત્વની નિર્દેશફ્રેમ છે.

કારણ: જે નિર્દેશફ્રેમમાં ન્યુટનના ગતિના નિયમો લાગુ પાડી શકાતા હોય તે અજડત્વની નિર્દેશફ્રેમ છે.

A

વિધાન અને કારણ બંને સત્ય છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે

B

વિધાન અને કારણ બંને સત્ય છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી

C

વિધાન સત્ય છે પરંતુ કારણ સત્ય નથી

D

વિધાન અને કારણ બંને અસત્ય છે.

(AIIMS-2009)

Solution

A vehicle moving with constant speed on a straight road is an inertial frame. Newton’s laws of motion is applicable only in inertial frame

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.