English
Hindi
4.Principles of Inheritance and Variation
medium

મેન્ડલનું કાર્ય લાંબો સમય અપ્રચલિત શા માટે રહ્યું ? 

Option A
Option B
Option C
Option D

Solution

મૅન્ડલે તેનું લક્ષણોની આનુવંશિકતા ઉપરનું કાર્ય $1865$માં પ્રકાશિત કરેલું તેમ છતાં $1900$ સુધી તે કાર્ય અજાણ રહ્યું.

સંચાર વ્યવહાર સરળ ન હતો.

તેનાં લક્ષણોની અભિવ્યક્તિનું નિયંત્રણ કરતાં કારકો (allel) અંગેના વિચારો તેમના સમકાલીનોને સ્વીકાર્ય ન હતા.

આ જૈવિક ઘટનાનું આંકડાકીય પૃથક્કરણ કરી વર્ણન કરવાનો મેન્ડલનો અભિગમ તે દિવસોમાં સંપૂર્ણ નવો હતો.

કારકોની સાબિતી માટે તેઓ કોઈ ભૌતિક સાબિતી આપી શક્યા નહોતા. તેમને કોષમાં આ કારકોના સ્થાનની (હાલમાં જનીન કહીએ છે તે) જાણકારી નહોતી.

તે દિવસોમાં પ્રજનનમાં કોષકેન્દ્રના ફાળા બાબતે કે કોષકેન્દ્રમાં રહેલા રંગસૂત્રોના અસ્તિત્વ અંગે જાણ નહોતી.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.