વોટ્સન અને ક્રિક દ્વારા પ્રસ્થાપિત $\rm {DNA}$ ની રચનાનું વર્ણન કરો.
સૌપ્રથમ ફ્રેડરિક મિશરે (18690માં કોષકેન્દ્રમાં રહેલા પદાર્થ તરીકે $DNA$ની ઓળખ કરી તેને ન્યુક્લેઇન નામ આપ્યું અને $X-$ray વિવર્તનની માહિતી આપી.
આ માહિતીના આધારે $1953$માં વૉટ્સન અને ફ્રાન્સિસ ક્રિકે $DNA$ની બેવડી કુંતલમય રચના ધરાવતું મૉડલ પ્રસ્થાપિત કર્યું. આ માટે તેઓને નોબલ પ્રાઇઝ મળ્યું હતું.
આ સમજૂતીમાં ઇર્વિન ચારગાફ (Erwin Chargaff)નાં અવલોકનોનો આધાર લેવાયો હતો જેમાં તેઓએ જણાવ્યું કે એડેનીન અને થાઇમિન તથા ગ્વાનીન અને સાયટોસિનની વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન રહે છે.
નીચેનામાંથી કયો ન્યુકિઑસાઈડ છે ?
થાયમીન ......છે.
કઈ રચના શકય નથી ?
તફાવત આપો : ન્યુક્લિઓસાઇડ અને ન્યુકિલઓટાઇડ
આણ્વિક જીવવિજ્ઞાનમાં મધ્યસ્થ (પ્રસ્થાપિત) પ્રણાલી (central dogma) વિશે માહિતી આપો.