$RNA$ માં કઈ શર્કરા જોવા મળે છે ?
ડિઓકિસરીબોઝ શર્કરા
હેકઝોસ શર્કરા
રીબોઝ શર્કરા
ટ્રાયોઝ શર્કરા
પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલાની રાસાયણિક સંરચના ટૂંકમાં વર્ણવો.
આકૃતિમાં $Y$ શું દર્શાવે છે ?
ફ્રિડરીક મીશરે $DNA$ ની ઓળખ કરી તેને શું નામ આપ્યું ?
$RNA$ માં થાયમીનને બદલે શું હોય છે?
ડિઓક્સિરીબોન્યૂક્લિઈક એસિડ કેટલી પોલિન્યુકિલઓટાઈડ શૃંખલાનું બનેલું હોય છે ?