English
Hindi
2.Motion in Straight Line
medium

પ્રવેગ એટલે શું ? તેની દિશા કઈ હોય છે તથા તેનો $SI$ એકમ જણાવો. 

Option A
Option B
Option C
Option D

Solution

એકમ સમયમાં વેગમાં થતાં ફેરફારને પ્રવેગ કહે છે. તેની દિશા વેગના ફેરફારની દિશામાં હોય છે અને તેનો. $SI$ એકમ $m s ^{-2}$ છે.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.