English
Hindi
2.Motion in Straight Line
medium

સુરેખ રેખા પર ગતિ કરતાં કણને કોઈ ક્ષણે શૂન્ય વેગ અને અશૂન્ય પ્રવેગ હોઈ શકે ખરો ? ઉદાહરણ લખો. 

Option A
Option B
Option C
Option D

Solution

હા, ઊધર્વદિશામાં ફેકેલો પદાર્થ જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે તેનો વેગ શૂન્ય હોય પણ પ્રવેગ (ગુરુત્વ પ્રવેગ) અધોદિશામાં લાગતો હોય છે.
Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.