$x$ – અક્ષની સાપેક્ષે ગતિ કરી રહેલા કાણોની સ્થિતિ $x=10 t-2 t^2$ દ્વારા આપવામાં આવે છે. તે સમય $(t)$ ની ……….. $s$ કિંમતે માટે થોડા સમય માટે સ્થિર થશે?
નીચેનાં બધાં જ આલેખો એક સમાન ગતિને રજૂ કરે છે. તેમાંનો કોઇ એક તેને ખોટી રીતે રજૂ કરે છે. તે શોધો.
શું કોઈ ગતિમાન પદાર્થ માટે સ્થાન $\to $ સમયનો આલેખ સ્થાન અક્ષની સમાંતર હોઈ શકે ? શાથી ?
ગતિ કરતાં કણ માટે સ્થાનાંતર-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે.કયાં બિંદુ આગળ કણનો વેગ ૠણ હશે?
આકૃતિમાં ચોક્કસ દિશામાં ગતિ કરતાં કણ માટે ઝડપ-સમય આલેખ દર્શાવેલ છે. $t = 2\;s$ થી $t= 6 \; s$ માટે કણ દ્વારા કપાયેલ અંતર ($m$ માં)શોધો
Confusing about what to choose? Our team will schedule a demo shortly.