આકૃતિમાં એક પરિમાણમાં ગતિ કરતાં કણ માટે વેગ-સમય આલેખ દર્શાવેલ છે.
આકૃતિમાં સમયગાળા $t_1$ થી $t_2$ માટે નીચેમાંથી કયાં સમીકરણો કણની ગતિને વર્ણવે છે
$(a)$ $x\left(t_{2}\right)=x\left(t_{1}\right)+v\left(t_{1}\right)\left(t_{2}-t_{1}\right)+(1 / 2) a\left(t_{2}-t_{1}\right)^{2}$
$(b)$ $v\left(t_{2}\right)=v\left(t_{1}\right)+a\left(t_{2}-t_{1}\right)$
$(c)$ $v_{\text {average}}=\left(x\left(t_{2}\right)-x\left(t_{1}\right)\right) /\left(t_{2}-t_{1}\right)$
$(d)$ $a_{\text {average}}=\left(v\left(t_{2}\right)-v\left(t_{1}\right)\right) /\left(t_{2}-t_{1}\right)$
$(e)$ $x\left(t_{2}\right)=x\left(t_{1}\right)+v_{\text {average}}\left(t_{2}-t_{1}\right)+(2 / 2) a_{\text {average}}\left(t_{2}-t_{1}\right)^{2}$
$(f)$ $x\left(t_{2}\right)-x\left(t_{1}\right)=t$-અક્ષ અને રેખાંકન કરેલી લાઈન વડે $v -t$ વક્ર નીચે ઘેરાતું ક્ષેત્રફળ.