English
Hindi
2.Motion in Straight Line
medium

શું કોઈ ગતિમાન પદાર્થ માટે સ્થાન $\to $ સમયનો આલેખ સ્થાન અક્ષની સમાંતર હોઈ શકે ? શાથી ? 

Option A
Option B
Option C
Option D

Solution

ના, કારણ કે ગતિમાન પદાર્થ જુદા-જુદા સમયે જુદા-જુદા સ્થાને આવે છે પણ અહીં જુદા-જુદા સમયે એક જ સ્થાને હોવાનું દર્શાવે છે જે શક્ય નથી.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.