એક સીધી રેખામાં ગતિ કરતાં પદાર્થ માટે વેગ $(v)$ વિરુદ્ધ સમય $(t)$ નો આલેખ આપેલ છે. બિંદુ $S$ એ $4.333$ સેકન્ડ પર છે. પદાર્થે $6 \;s$ માં કાપેલ કુલ અંતર ($m$ માં) કેટલું હશે?
એક પદાર્થનો વેગ વિરુધ્ધ સમયનો આલેખ આપેલ છે.તો પદાર્થે છેલ્લી $2 \,sec$ માં કાપેલ અંતર અને $7 \,sec$ માં કાપેલ અંતરનો ગુણોત્તર કેટલો થાય?
બે કારો $ P$ અને $Q $ બિંદુથી એક જ સમયે સુરેખ ગતિમાર્ગે ગતિની શરૂઆત કરે છે. તેમના સ્થાન અનુક્રમે $ x_p(t)=at+bt^2 $ તથા $x_Q(t)= ft- t^2$ સૂત્રો દ્વારા આપવામાં આવેલાં છે. કયા સમયે બંને કારોના વેગ સમાન હશે?
કયો વેગ વિરૂઘ સમય નો ગ્રાફ શકય નથી.
$x-$ અક્ષ પર ગતિ કરતા કણનું સ્થાન $x = 9{t^2} – {t^3}$ મુજબ આપવામાં આવે છે.જયાં $ x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. જયારે કણ ધન $x-$ દિશામાં મહત્તમ ઝડપ પ્રાપ્ત કરે ત્યારે ત્યારે $+x$ દિશામાં કણનું સ્થાન ($m$ માં) શું હશે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.