“શૂન્ય ઝડપને અશૂન્ય વેગ હોય” આ વિધાન સાયું છે કે ખોટું ? સમજાવો.
ખોટું,વેગ નું મૂલ્ય ઝડપ છે. તેથી ઝડપ શૂન્ય હોય તો વેગ પણ શૂન્ય થાય તેથી તેનું મૂલ્ય પણ શૂન્ય થાય.
કોઈ પદાર્થની ગતિનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. બિંદુઓ $A$ અને $B$ પાસે તેનો તત્કાલિન વેગ અનુક્રમે $v_A$ અને $v_B$ છે. તો….
નીચેનાં બધાં જ આલેખો એક સમાન ગતિને રજૂ કરે છે. તેમાંનો કોઇ એક તેને ખોટી રીતે રજૂ કરે છે. તે શોધો.
આકૃતિમાં ચોક્કસ દિશામાં ગતિ કરતાં કણ માટે ઝડપ-સમય આલેખ દર્શાવેલ છે. $t = 2\;s$ થી $t= 6 \; s$ માટે કણ દ્વારા કપાયેલ અંતર ($m$ માં)શોધો
Confusing about what to choose? Our team will schedule a demo shortly.