નીચેનામાંથી ક્યા ઝડપ-સમય $(v-t)$ નો આલેખ ભૌતિક રીતે શક્ય નથી?
આપેલ બધા
પ્રતિપ્રવેગી ગતિ કોને કહે છે ?
$v \to t$ ના આલેખનો ઢાળ અને આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ શું દર્શાવે છે ?
કણ માટે પ્રવેગ વીરૂધ સમયનો ગ્રાફ આપેલ છે તો તેના માટે વેગ વિરૂધ સમયનો ગ્રાફ કેવો મળે?
નિયમિત રીતે ગતિ કરતાં ક્રિકેટના દડાને સૂક્ષ્મ સમયગાળામાં બેટ વડે ફટકારતાં તે પાછો ફરે છે, તો સમય સાથે તેના પ્રવેગનો ફેરફાર દર્શાવો. (પાછા ફરવાની દિશામાં પ્રવેગ ધન લેવો.)
પ્રવેગ ધન, ઋણ અને શૂન્ય હોય તે માટેના સ્થાન $x\to $ સમય $t$ ના આલેખો દોરો.