- Home
- Standard 11
- Physics
2.Motion in Straight Line
medium
સીધી રેખામાં ગતિ કરી રહેલા પદાર્થ નો વેગ વિરુદ્ધ સમયનો આલેખ નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છે
A$0$ થી $2 \,s$ માં પદાર્થ દ્વારા આવરી લેવામાં આવેલ અંતર $8 \,m$ છે.
B$0$ થી $2 \,s$ માં પદાર્થ નો પ્રવેગ $4 \,m / s ^{-2}$ છે.
C$2$ થી $3 \,s$ માં પદાર્થ નો પ્રવેગ $4 \,m / s ^{-2}$ છે.
D$0$ થી $3 \,s$ દરમ્યાન પદાર્થ દ્વારા ગતિ કરાયેલ અંતર $6 \,m$ છે.
Solution

Distance covered $=$ Area under $v-t$ graph $=\frac{1}{2} \times 3 \times 4=6 \,m$
Acceleration $\left.\right|_{t=0 \text { to } 2 s }=\frac{4-0}{2}=2 \,ms ^{-2}$
Standard 11
Physics
Similar Questions
medium