એક પદાર્થ પર બે બળો કે જેમના મૂલ્યો અનુક્રમે $3\,N$ અને $4\,N$ હોય તેવા બળો લાગે છે. જો તેમના વચ્ચેનો ખૂણો $0^o$ હોય તો તેમનું પરિણામી બળ..........$N$
એક સદિશ $\overrightarrow{O A}$ છે જેનું ઉગમ બિંદુ $O$ એ $\overrightarrow{O A}=2 \hat{i}+2 \hat{j}$ મુજબ આપી શકાય. છે. હવે તે વિષમઘડી દિશામાં $45^{\circ}$ ના $1$ ખૂણે $O$ ને અનુલક્ષીને ગતિ કરે, તો નવો સદિશ શું થશે ?
એક માણસ $30\, m$ ઉત્તર અને $20\, m$ પૂર્વ દિશામાં ગતિ કર્યા પછી અંતે $30\sqrt 2 \,m$ જેટલું દક્ષિણ-પશ્ચિમ દિશામાં ગતિ કરે તો ઉગમબિંદુની સાપેક્ષે માણસે કરેલું કુલ સ્થાનાંતર કેટલું હશે?
સમાન મૂલ્યો ધરાવતાં ત્રણ સદિશો સમતોલનમાં હોય,તો તેમની વચ્ચેનો ખૂણો કેટલો હશે?
એક ગતિમાન કણનું કોઈ $t$ સમયે સ્થાન $x = a\, t^2$ અને $y = b\, t^2$ વડે દર્શાવેલ છે. તો કણની ગતિ કેટલી હશે?